General Instructions
1. |
લાયક વિદ્યાર્થીઓએ જે-તે વિદ્યાશાખામાં પ્રવેશ માટેની ઓનલાઇન નોંધણી નિયત સમય મર્યાદામાં કરાવવી ફરજિયાત છે. |
||||||||||||||||||||
2. |
જે-તે વિદ્યાશાખામાં ભરેલ ફોર્મ અન્ય વિદ્યાશાખામાં ટ્રાન્સફર કરી શકશે નહી. એક કરતા વધારે અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિધાશાખા મુજબ અલગ-અલગ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે તેમજ મેરીટ અનુસાર પ્રવેશ મળશે. |
||||||||||||||||||||
3. |
પ્રથમ ગુણવત્તાયાદિમાં માત્ર વર્ષ – ૨૦૨૫માં એચ.એસ.સી (H.S.C.)/ સમકક્ષ પરીક્ષામાં ઉતિર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. |
||||||||||||||||||||
4. |
સદર પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન/ ઓફલાઈન (યુનિવર્સિટી કેમ્પસ ખાતે એડમીશન સેન્ટર પરથી રૂબરૂ માં પણ) તેમ છતાં વિદ્યાર્થીઓને કોઇ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો નીચે મુજબનાં મોબાઇલ નંબર પર અને ઇ-મેઇલ પર સંપર્ક કરી શકે છે. (કાર્યાલય સમય ૧૦:૩૦ થી ૦૫:૦૦ સુધી તેમજ જાહેર રજા અને રવિવારની રજા સિવાય)
|
||||||||||||||||||||
|
|
||||||||||||||||||||
5. |
પ્રવેશ માટે સંભવિત તારીખ માટે યુનિવર્સિટી વેબસાઈટ http://bmtu.ac.in/ પરથી મેળવવાની રહેશે. પ્રવેશ અંગે તમામ માહિતી વખતો વખત યુનિવર્સિટી વેબસાઈટ http://bmtu.ac.in/ પર જોવા સલાહ આપવામાં આવે છે. |
||||||||||||||||||||
6. |
ગુણવત્તા યાદિથી પ્રવેશ આખરી કરાવનાર આદિજાતિ વિદ્યાર્થીઓને છાત્રાલયમાં મર્યાદિત સંખ્યામાં વિનામુલ્યે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના નિયમોનુસાર રહેવા – જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે. |
||||||||||||||||||||
7. |
પ્રવેશ માટેની કોઇપણ વ્યવસ્થામાં આખરી નિર્ણય માન.કુલપતિશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલાનો રહેશે. |