General Instructions
સદર પ્રવેશ કાર્યવાહી ઓનલાઇન/ ઓફલાઈન (યુનિવર્સિટી કેમ્પસ ખાતે એડમીશન સેન્ટર પરથી રૂબરૂ માં પણ) તેમ છતાં વિદ્યાર્થીઓને કોઇ માર્ગદર્શનની જરૂરિયાત હોય તો નીચે મુજબનાં મોબાઇલ નંબર પર અને ઇ-મેઇલ પર સંપર્ક કરી શકે છે. (કાર્યાલય સમય ૧૦:૩૦ થી ૦૫:૦૦ સુધી તેમજ જાહેર રજા અને રવિવારની રજા સિવાય)
ક્રમ |
સંપર્ક વ્યક્તિ / સંસ્થા |
મોબાઇલ નંબર |
સમય |
વિગત |
૧ |
ડૉ. બી.એ.પટેલ, આસી.પ્રોફેસર, સ્કુલ ઓફ કોમર્સ, રાજપીપલા |
૯૮૯૮૭૯૨૪૭૨ |
૧૦:૩૦ થી ૬:૧૦ |
ઓનલાઇન ટેકનીકલ મુશ્કેલી માટે |
૨ |
કોલેજ કેમ્પસ ખાતે: Ø આચાર્યશ્રી, સ્કુલ ઓફ આર્ટસ Ø આચાર્યશ્રી, સ્કુલ ઓફ કોમર્સ Ø આચાર્યશ્રી, સ્કુલ ઓફ સાયન્સ |
૦૨૬૪૦-૨૯૯૬૮૩ ૦૨૬૪૦-૨૯૯૬૮૪ ૦૨૬૪૦-૨૯૯૬૮૫ |
૧૦:૩૦ થી ૬:૧૦ |
શૈક્ષણિક / અન્ય માટે |
૩ |
- |
૨૪ કલાક |
વધુ જાણકારી માટે |
(Helpline Timing - 10:30 A.M. to - 06:10 P.M. Monday to Saturday)